|
આ માસના ઉમદા લેખ તરિકે મારા મતે મહાભારતને રજૂ કરી શકાય તેમ છે. આપ સહુને વિનંતી છે કે નવા લખાતા લેખોને આ કક્ષાએ પહોંચાડવા પ્રયત્ન કરવા જોઈએ.
આ ઉપરાંત વિકિપીડિયામાં અત્યારે અનેક લેખો તૈયાર થઇ રહ્યા છે જેમને પ્રસ્તુત લેખ (માસનો ઉમદા લેખ) તરિકે રજૂ કરી શકાય તેમ છે. આ લેખોને ઉચ્ચ કક્ષાએ લઇ જવા માટે આપને હાર્દિક આમંત્રણ છે. મોટેભાગે આ લેખોને સમૃદ્ધ કરવાની અને તેમની સફાઈ કરવાની (જેમકે ત્રુટક કડીઓ દૂર કરવાની, સંદર્ભ ઉમેરવાની, મઠારવાની, વિગેરે) કે અધુરા અનુવાદ પૂર્ણ કરવાની જરૂર છે, તો શું આપ મુંબઈ, ઍફીલ ટાવર, ધૂમકેતુ, ઇસ્કોન કે પછી ધરતીકંપ થી શરૂઆત કરશો?
આ ઉપરાંત અન્ય જે લેખોમાં અનુવાદ કરવાની જરૂર છે તેની યાદી અહીં આપી છે, આપ તે લેખોનાં અનુવાદ કરીને વિકિને સમૃદ્ધ બનાવી શકો છો. આ સિવાય અન્ય કોઇ લેખોનો સમાવેષ પ્રસ્તુત લેખમાં કરવાની જરૂર લાગે તો પ્રસ્તુત લેખનાં પાના પર જઇને સુચન કરવા વિનંતિ છે.
|